TATA IPL 2025 Match 1 Review

TATA IPL 2025 Match 1 Review : Tata IPL 2025 ની પહેલી મેચ રોયલ ચેલેંજર બેંગલુરુ અને કોલકતા નાઇટ રાઇડર વચ્ચે તારીખ ૨૨ માર્ચ ૨૦૨૫ ને શનિવાર ના રોજ સાંજે ૭ વાગ્યાને ૩૦ મિનિટે કોલકતાનાં ઇડન ગાર્ડન મેદાનમાં શરુ થઈ હતી. જેમાં સાંજે ૭ વાગ્યે રોયલ ચેલેંજર બેંગલુરુ ના કેપ્ટન રજત પાટીદાર અને કોલકતા નાઇટ રાઇડરના કેપ્ટન અજિંક્ય રાહણેએ ટોસ ઉડ્યો હતો. જેમાં રોયલ ચેલેંજર બેંગલુરુના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો.
TATA IPL 2025 Match 1 Review
TATA IPL 2025 Match 1 Review

TATA IPL 2025 Match 1 Review : RCB vs KKR | KKR vs RCB

Tata IPL 2025 ની પહેલી મેચમાં બંંને કેપ્ટને પોતાની ટીમો કાઇક નીચે મુજબ રાખી હતી.

TATA IPL 2025 Match 1 Players

રોયલ ચેલેંજર બેંગલુરુ ના કેપ્ટન રજત પાટીદારે પોતાની ટીમમાં વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લીઅમ લિવિંસ્ટન, જીતેષ શર્મા (વિકેટ કિપર), ટીમ ડેવિડ, કુણાલ પંડિયા, રસિક સલામ, સુયશ શર્મા, જોશ હેજલવુડ, યસ દયાલ તથા ઇમ્પેક્ટ પ્લેયરમાં દેવદત પાડિકલ, અભીનંદન સિંઘ, મનોજ ભાંગરે, રોમરીયો સેફર્ડ, સ્વેપનિલ સિંઘ જેવા ખેલાડીઓને રાખ્યા હતા.

કોલકતા નાઇટ રાઇડરના કેપ્ટન અજિંક્ય રાહણેએ પોતાની ટીમમાં ક્વિંટન ડિકોક (વિકેટ કિપર), સુનિલ નારણ, અજિંક્ય રાહણે (કેપ્ટન), અંકુશ રઘુવંશી, વેંકટેશ ઐયર, રિંકુ સિંઘ, આંદ્રે રસલ, રમણદિપ સિંઘ, સ્પેંસર જોનસન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી તથા ઇમ્પેક્ટ પ્લેયરમાં એંરીચ નોર્કિયા, મનિષ પાંડે, વૈભવ અરોરા, અનુકુલ રોય, લુવનીથ સિસોડીયા જેવા ખેલાડીઓને રાખ્યા હતા.

TATA IPL 2025 Match 1 Live

TATA IPL 2025 મેચ ૧ પહેલી ઈનિંગ

TATA IPL 2025 મેચ ૧ માં કોલકતા નાઇટ રાઇડર પહેલા બેટિંગ કરવા આવે છે અને કોલકતાના બેટ્સમેન ક્વિંટન ડિકોક અને સુનિલ નારણ ઓપનિંગ બેટ્સમેન તરીકે આવે છે જ્યારે રોયલ ચેલેંજર બેંગલુરુ ફિલ્ડિંગ કરવા આવે છે અને જોશ હેજલવુડ પહેલી ઓવર નાખવા આવે છે.

જોશ હેજલવુડ પહેલી ઓવર
૦.૧ જોશ હેજલવુડનો પહેલો દડો ક્વિંટન ડિકોકને જેમા એક પણ રન આવતો નથી .
૦.૨ જોશ હેજલવુડનો બીજો દડો ક્વિંટન ડિકોકને જેમાં ક્વિંટન ડિકોક TATA IPL 2025નો પહેલો ચોકો મારે છે.
૦.૩ જોશ હેજલવુડનો ત્રિજો દડો ક્વિંટન ડિકોકને જેમાં સુયશ શર્મા દ્વારા ક્વિંટન ડિકોકનો કેચ પડે છે.
૦.૪ જોશ હેજલવુડનો ચોથો દડો ક્વિંટન ડિકોકને જેમા એક પણ રન આવતો નથી.
૦.૫ જોશ હેજલવુડનો પાંચમો દડો ક્વિંટન ડિકોકને જેમા ક્વિંટન ડિકોક જીતેશ શર્મા દ્વારા કેચ આઉટ થઈ જાય છે અને જોશ હેજલવુડને TATA IPL 2025ની પહેલી વિકેટ મળે છે.
અજિક્ય રહાણે કેપ્ટન બેટિંગ કરવા આવે છે.
૦.૬ જોશ હેજલવુડનો છઠો દડો અજિક્ય રહાણેને જેમા એક પણ રન આવતો નથી.

યશ દયાળ બીજી ઓવર
૧.૧ યશ દયાળનો પહેલો દડો સુનિલ નારણને જેમાં એલ.બી.ડબલ્યુ. આઉટ માટે રોયલ ચેલેંજર બેંગલુરુ રિવ્યુ કરે છે પણ રિવ્યુ ચાલ્યુ જાય છે.
૧.૨ યશ દયાળનો બીજો દડો સુનિલ નારણને જેમાં એક પણ રન આવતો નથી.
૧.૩ યશ દયાળનો ત્રિજો દડો સુનિલ નારણને જેમાં એક પણ રન આવતો નથી.
૧.૪ યશ દયાળનો ચોથો દડો સુનિલ નારણને જેમાં એક પણ રન આવતો નથી.
૧.૫ યશ દયાળનો પાંચમો દડો સુનિલ નારણને જેમાં એક રન આવે છે.
૧.૬ યશ દયાળનો છઠો દડો અજિક્ય રહાણેને જેમાં એક પણ રન આવતો નથી.

જોશ હેજલવુડ ત્રીજી ઓવર
૨.૧ જોશ હેજલવુડનો પહેલો દડો સુનિલ નારણને જેમાં એક પણ રન આવતો નથી.
૨.૨ જોશ હેજલવુડનો બીજો દડો સુનિલ નારણને જેમાં એક પણ રન આવતો નથી.
૨.૩ જોશ હેજલવુડનો ત્રિજો દડો સુનિલ નારણને જેમાં એક પણ રન આવતો નથી.
૨.૪ જોશ હેજલવુડનો ચોથો દડો સુનિલ નારણને જેમાં સુનિલ નારણ ચોકો મારે છે.
૨.૫ જોશ હેજલવુડનો પાંચમો દડો સુનિલ નારણને જેમાં એક પણ રન આવતો નથી.
૨.૬ જોશ હેજલવુડનો છઠો દડો સુનિલ નારણને જેમાં એક પણ રન આવતો નથી.

રસિક દાર સલામ ચોથી ઓવર
૩.૧ રસિક દાર સલામનો પહેલો દડો અજિક્ય રહાણેને જેમાં એક પણ રન આવતો નથી.
૩.૨ રસિક દાર સલામનો બીજો દડો અજિક્ય રહાણેને જેમાં અજિક્ય રહાણે ચોકો મારે છે.
૩.૩ રસિક દાર સલામનો ત્રીજો દડો અજિક્ય રહાણેને જેમાં અજિક્ય રહાણે છકો મારે છે.
૩.૪ રસિક દાર સલામનો ચોથો દડો અજિક્ય રહાણેને જેમાં એક પણ રન આવતો નથી.
૩.૫ રસિક દાર સલામનો પાંચમો દડો અજિક્ય રહાણેને જેમાં અજિક્ય રહાણે છકો મારે છે.
૩.૬ રસિક દાર સલામનો છઠો દડો અજિક્ય રહાણેને જેમાં એક પણ રન આવતો નથી.

ક્રુનાલ પંડ્યા પાંચમી ઓવર
૪.૧ ક્રુનાલ પંડ્યાનો પહેલો દડો સુનિલ નારણને જેમાં સુનિલ નારણ છકો મારે છે.
૪.૨ ક્રુનાલ પંડ્યાનો બીજો દડો સુનિલ નારણને જેમાં એક રન આવે છે.
૪.૩ ક્રુનાલ પંડ્યાનો ત્રીજો દડો અજિક્ય રહાણેને જેમાં એક પણ રન આવતો નથી.
૪.૪ ક્રુનાલ પંડ્યાનો ચોથો દડો અજિક્ય રહાણેને જેમાં એક પણ રન આવતો નથી.
૪.૫ ક્રુનાલ પંડ્યાનો પાંચમો દડો અજિક્ય રહાણેને જેમાં અજિક્ય રહાણે ચોકો મારે છે.
૪.૬ ક્રુનાલ પંડ્યાનો છઠો દડો અજિક્ય રહાણેને જેમાં અજિક્ય રહાણે ચોકો મારે છે.

યશ દયાળ છઠી ઓવર
૫.૧ યશ દયાળનો પહેલો દડો સુનિલ નારણને જેમાં સુનિલ નારણ ચોકો મારે છે.
૫.૨ યશ દયાળનો બીજો દડો સુનિલ નારણને જેમાં એક રન આવે છે.
૫.૩ યશ દયાળનો ત્રીજો દડો અજિક્ય રહાણેને જેમાં અજિક્ય રહાણે ચોકો મારે છે.
૫.૪ યશ દયાળનો ચોથો દડો અજિક્ય રહાણેને જેમાં અજિક્ય રહાણે છકો મારે છે.
૫.૫ યશ દયાળનો પાંચમો દડો અજિક્ય રહાણેને જેમાં અજિક્ય રહાણે ચોકો મારે છે.
૫.૬ યશ દયાળનો છઠો દડો અજિક્ય રહાણેને જેમાં એક રન આવે છે.

સુયશ શર્મા સાતમી ઓવર
૬.૧ સુયશ શર્માનો પહેલો દડો અજિક્ય રહાણેને જેમાં એક પણ રન આવતો નથી.
૬.૨ સુયશ શર્માનો બીજો દડો અજિક્ય રહાણેને જેમાં અજિક્ય રહાણે ચોકો મારે છે.
૬.૩ સુયશ શર્માનો ત્રીજો દડો અજિક્ય રહાણેને જેમાં એક પણ રન આવતો નથી.
૬.૪ સુયશ શર્માનો ચોથો દડો અજિક્ય રહાણેને જેમાં એક પણ રન આવતો નથી.
૬.૫ સુયશ શર્માનો પાંચમો દડો અજિક્ય રહાણેને જેમાં એક પણ રન આવતો નથી.
૬.૬ સુયશ શર્માનો છઠો દડો અજિક્ય રહાણેને જેમાં એક રન આવે છે.

રસિક દાર સલામ આઠમી ઓવર
૭.૧ રસિક દાર સલામનો પહેલો દડો અજિક્ય રહાણેને જેમાં લેગ બાયનો એક રન આવે છે.
૭.૨ રસિક દાર સલામનો બીજો દડો સુનિલ નારણને જે દડો વાઇડ થઇ જાય છે.
૭.૨ રસિક દાર સલામનો બીજો દડો સુનિલ નારણને જેમાં એક રન આવે છે.
૭.૩ રસિક દાર સલામનો ત્રીજો દડોઅજિક્ય રહાણેને જેમાં એક રન આવે છે.
૭.૪ રસિક દાર સલામનો ચોથો દડોસુનિલ નારણને જે દડો વાઇડ થઇ જાય છે.
૭.૪ રસિક દાર સલામનો ચોથો દડો સુનિલ નારણને જેમાં એક પણ રન આવતો નથી.
૭.૫ રસિક દાર સલામનો પાંચમો દડો સુનિલ નારણને જેમાં સુનિલ નારણ ચોકો મારે છે.
૭.૬ રસિક દાર સલામનો છઠો દડો સુનિલ નારણને જેમાં એક પણ રન આવતો નથી.

સુયશ શર્મા નવમી ઓવર
૮.૧ સુયશ શર્માનો પહેલો દડો અજિક્ય રહાણેને જે દડો વાઇડ થઇ જાય છે.
૮.૧ સુયશ શર્માનો પહેલો દડો અજિક્ય રહાણેને જેમાં અજિક્ય રહાણે છકો મારે છે.
૮.૨ સુયશ શર્માનો બીજો દડો અજિક્ય રહાણેને જેમાં બે રન આવે છે.
૮.૩ સુયશ શર્માનો ત્રીજો દડો અજિક્ય રહાણેને જેમાં એક રન આવે છે.
૮.૪ સુયશ શર્માનો ચોથો દડો સુનિલ નારણને જેમાં બે રન આવે છે.
૮.૫ સુયશ શર્માનો પાંચમો દડો સુનિલ નારણને જેમાં સુનિલ નારણ છકો મારે છે.
૮.૬ સુયશ શર્માનો છઠો દડો સુનિલ નારણને જેમાં સુનિલ નારણ ચોકો મારે છે.

રસિક દાર સલામ દશમી ઓવર
૯.૧ રસિક દાર સલામનો પહેલો દડો અજિક્ય રહાણેને જેમાં એક પણ રન આવતો નથી.
૯.૨ રસિક દાર સલામનો બીજો દડો અજિક્ય રહાણેને જેમાં એક રન આવે છે.
૯.૩ રસિક દાર સલામનો ત્રીજો દડો સુનિલ નારણને જેમાં સુનિલ નારણ ચોકો મારે છે.
૯.૪ રસિક દાર સલામનો ચોથો દડો સુનિલ નારણને જેમાં એક પણ રન આવતો નથી.
૯.૫ રસિક દાર સલામનો પાંચમો દડો સુનિલ નારણને જેમાં સુનિલ નારણ છકો મારે છે.
૯.૬ રસિક દાર સલામનો છઠો દડો સુનિલ નારણને જેમાં સુનિલ નારણ જીતેષ શર્માને હાથે કેચ આઉટ થઇ જાય છે.
વેંકટેશ ઐયર બેટિંગ કરવા આવે છે.

ક્રુનાલ પંડ્યા અગિયારમી ઓવર
૧૦.૧ ક્રુનાલ પંડ્યાનો પહેલો દડો અજિક્ય રહાણેને જેમાં એક રન આવે છે.
૧૦.૨ ક્રુનાલ પંડ્યાનો બીજો દડો વેંકટેશ ઐયરને જેમાં એક રન આવે છે.
૧૦.૩ ક્રુનાલ પંડ્યાનો ત્રીજો દડોઅજિક્ય રહાણેને જેમાં અજિક્ય રાહણે રસિક દાર સલામના હાથે કેચ આઉટ થઇ જાય છે.

અંગક્રિશ રઘુવંશી બેટિંગ કરવા આવે છે.
૧૦.૪ ક્રુનાલ પંડ્યાનો ચોથો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૦.૫ ક્રુનાલ પંડ્યાનો પાંચમો દડો વેંકટેશ ઐયરને જેમાં એક પણ રન આવતો નથી.
૧૦.૬ ક્રુનાલ પંડ્યાનો છઠો દડો વેંકટેશ ઐયરને જેમાં એક પણ રન આવતો નથી.

સુયશ શર્મા બારમી ઓવર
૧૧.૧ સુયશ શર્માનો પહેલો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૧.૨ સુયશ શર્માનો બીજો દડો વેંકટેશ ઐયરને જેમાં એક પણ રન આવતો નથી.
૧૧.૩ સુયશ શર્માનો ત્રીજો દડો વેંકટેશ ઐયરને જેમાં વેંકટેશ ઐયર ચોકો મારે છે.
૧૧.૪ સુયશ શર્માનો ચોથો દડો વેંકટેશ ઐયરને જેમાં એક રન આવે છે.
૧૧.૫ સુયશ શર્માનો પાંચમો દડો અંગક્રિશ રઘુવંશીને અંગક્રિશ રઘુવંશી ચોકો મારે છે.
૧૧.૬ સુયશ શર્માનો છઠો દડો અંગક્રિશ રઘુવંશીને અંગક્રિશ રઘુવંશી ચોકો મારે છે.

ક્રુનાલ પંડ્યા તેરમી ઓવર
૧૨.૧ ક્રુનાલ પંડ્યાનો પહેલો દડો વેંકટેશ ઐયરને જે દડો વાઇડ થઇ જાય છે.
૧૨.૧ ક્રુનાલ પંડ્યાનો પહેલો દડો વેંકટેશ ઐયરને જેમાં ક્રુનાલ પંડ્યા વેંકટેશ ઐયરને બોલ્ટ આઉટ કરે છે.

રિંકુ સિંઘ બેટિંગ કરવા આવે છે.
૧૨.૨ ક્રુનાલ પંડ્યાનો બીજો દડો રિંકુ સિંઘને જેમાં એક રન આવે છે.
૧૨.૩ ક્રુનાલ પંડ્યાનો ત્રીજો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૨.૪ ક્રુનાલ પંડ્યાનો ચોથો દડો રિંકુ સિંઘને જેમાં એક રન આવે છે.
૧૨.૫ ક્રુનાલ પંડ્યાનો પાંચમો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં બે રન આવે છે.
૧૨.૬ ક્રુનાલ પંડ્યાનો છઠો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.

લિયામ લિવિંગસ્ટન ચૌદમી ઓવર
૧૩.૧ લિયામ લિવિંગસ્ટનનો પહેલો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૩.૨ લિયામ લિવિંગસ્ટનનો બીજો દડો રિંકુ સિંઘને જેમાં એક રન આવે છે.
૧૩.૩ લિયામ લિવિંગસ્ટનનો ત્રીજો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૩.૪ લિયામ લિવિંગસ્ટનનો ચોથો દડો રિંકુ સિંઘને જેમાં રિંકુ સિંઘ ચોકો મારે છે.
૧૩.૫ લિયામ લિવિંગસ્ટનનો પાંચમો દડો રિંકુ સિંઘને જેમાં બે રન આવે છે.
૧૩.૬ લિયામ લિવિંગસ્ટનનો છઠો દડો રિંકુ સિંઘને જેમાં એક રન આવે છે.

ક્રુનાલ પંડ્યા પંદરમી ઓવર
૧૪.૧ ક્રુનાલ પંડ્યાનો પહેલો દડો રિંકુ સિંઘને જેમાં એક રન આવે છે.
૧૪.૨ ક્રુનાલ પંડ્યાનો બિજો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૪.૩ ક્રુનાલ પંડ્યાનો ત્રીજો દડો રિંકુ સિંઘને જેમાં એક પણ રન આવતો નથી.
૧૪.૪ ક્રુનાલ પંડ્યાનો ચોથો દડો રિંકુ સિંઘને જેમાં એક રન આવે છે.
૧૪.૫ ક્રુનાલ પંડ્યાનો પાંચમો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૪.૬ ક્રુનાલ પંડ્યાનો છઠો દડો રિંકુ સિંઘને જેમાં ક્રુનાલ પંડ્યા રિંકુ સિંઘને બોલ્ટ આઉટ કરે છે.

આંદ્રે રસલ બેટિંગ કરવા આવે છે.

સુયશ શર્મા સોળમી ઓવર
૧૫.૧ સુયશ શર્માનો પહેલો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૫.૨ સુયશ શર્માનો બીજો દડો આંદ્રે રસલને જેમાં એક પણ રન આવતો નથી.
૧૫.૩ સુયશ શર્માનો ત્રીજો દડો આંદ્રે રસલને જેમાં આંદ્રે રસલ ચોકો મારે છે.
૧૫.૪ સુયશ શર્માનો ચોથો દડો આંદ્રે રસલને જેમાં સુયશ શર્મા આંદ્રે રસલને બોલ્ટ આઉટ કરે છે.

રમનદિપ સિંઘ બેટિંગ કરવા આવે છે.
૧૫.૫ સુયશ શર્માનો પાંચમો દડો રમનદિપ સિંઘને જેમાં એક પણ રન આવતો નથી.
૧૫.૬ સુયશ શર્માનો છઠો દડો રમનદિપ સિંઘને જેમાં એક રન આવે છે.

લિયામ લિવિંગસ્ટન સત્તરમી ઓવર
૧૬.૧ લિયામ લિવિંગસ્ટનનો પહેલો દડો રમનદિપ સિંઘને જેમાં એક રન આવે છે.
૧૬.૨ લિયામ લિવિંગસ્ટનનો બીજો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૬.૩ લિયામ લિવિંગસ્ટનનો ત્રીજો દડો રમનદિપ સિંઘને જેમાં એક રન આવે છે.
૧૬.૪ લિયામ લિવિંગસ્ટનનો ચોથો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક પણ રન આવતો નથી.
૧૬.૫ લિયામ લિવિંગસ્ટનનો પાંચમો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૬.૬ લિયામ લિવિંગસ્ટનનો છઠો દડો રમનદિપ સિંઘને જેમાં એક પણ રન આવતો નથી.

જોશ હેજલવુડ અઢારમી ઓવર
૧૭.૧ જોશ હેજલવુડનો પહેલો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક પણ રન આવતો નથી.
૧૭.૨ જોશ હેજલવુડનો બીજો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૭.૩ જોશ હેજલવુડનો ત્રીજો દડો રમનદિપ સિંઘને જેમાં લેગ બાયનો એક રન આવે છે.
૧૭.૪ જોશ હેજલવુડનો ચોથો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં અંગક્રિશ રઘુવંશી છકો મારે છે.
૧૭.૫ જોશ હેજલવુડનો પાંચમો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૭.૬ જોશ હેજલવુડનો છઠો દડો રમનદિપ સિંઘને જેમાં એક રન આવે છે.

યશ દયાળ ઓગણીસમી ઓવર
૧૮.૧ યશ દયાળનો પહેલો દડો રમનદિપ સિંઘને જેમાં એક રન આવે છે.
૧૮.૨ યશ દયાળનો બીજો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક રન આવે છે.
૧૮.૩ યશ દયાળનો ત્રીજો દડો રમનદિપ સિંઘને જેમાં એક રન આવે છે.
૧૮.૪ યશ દયાળનો ચોથો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં એક પણ રન આવતો નથી.
૧૮.૫ યશ દયાળનો પાંચમો દડો અંગક્રિશ રઘુવંશીને જેમાં અંગક્રિશ રઘુવંશી જિતેષ શર્માના હાથે કેચ આઉટ થઇ જાય છે.

હર્ષિત રાણા બેટિંગ કરવા આવે છે.
૧૮.૬ યશ દયાળનો છઠો દડો હર્ષિત રાણાને જેમાં એક રન આવે છે.

જોશ હેજલવુડ વિસમી ઓવર
૧૯.૧ જોશ હેજલવુડનો પહેલો દડો હર્ષિત રાણાને જેમાં એક પણ રન આવતો નથી.
૧૯.૨ જોશ હેજલવુડનો બીજો દડો હર્ષિત રાણાને જેમાં એક પણ રન આવતો નથી.
૧૯.૩ જોશ હેજલવુડનો ત્રીજો દડો હર્ષિત રાણાને જેમાં એક પણ રન આવતો નથી.
૧૯.૪ જોશ હેજલવુડનો ચોથો દડો હર્ષિત રાણાને જેમાં હર્ષિત રાણા ચોકો મારે છે.
૧૯.૫ જોશ હેજલવુડનો પાંચમો દડો હર્ષિત રાણાને જેમાં હર્ષિત રાણા જિતેશ શર્માના હાથે કેચ આઉટ થઇ જાય છે.

સ્પેંસર જોહનસન બેટિંગ કરવા આવે છે.
૧૯.૬ જોશ હેજલવુડનો છઠો દડો સ્પેંસર જોહનસન જેમાં એક રન આવે છે.

TATA IPL 2025 મેચ ૧ બીજી ઈનિંગ

વૈભવ અરોડા પહેલી ઓવર
૦.૧ વૈભવ અરોડાનો પહેલો દડો ફિલ સોલ્ટને જેમા ફિલ સોલ્ટ ચોકો મારે છે.
૦.૨ વૈભવ અરોડાનો બીજો દડો ફિલ સોલ્ટને જે દડો વાઇટ થઇ જાય છે. 
૦.૨ વૈભવ અરોડાનો બીજો દડો ફિલ સોલ્ટને જેમા એક પણ રન આવતો નથી.
૦.૩ વૈભવ અરોડાનો ત્રિજો દડો ફિલ સોલ્ટને જેમા એક પણ રન આવતો નથી.
૦.૪ વૈભવ અરોડાનો ચોથો દડો ફિલ સોલ્ટને જેમા એક રન આવે છે.
૦.૫ વૈભવ અરોડાનો પાંચમો દડો વિરાટ કોહલીને જેમાં વિરાટ કોહલી ચોકો મારે છે.
૦.૬ વૈભવ અરોડાનો છઠો દડો વિરાટ કોહલીને જેમાં બે રન આવે છે.

સ્પેંસર જોહનસન બીજી ઓવર
૧.૧ સ્પેંસર જોહનસનનો પહેલો દડો ફિલ સોલ્ટને જેમા એક પણ રન આવતો નથી.
૧.૨ સ્પેંસર જોહનસનનો બીજો દડો ફિલ સોલ્ટને જેમા એક પણ રન આવતો નથી.
૧.૩ સ્પેંસર જોહનસનનો ત્રિજો દડો ફિલ સોલ્ટને જેમા ફિલ સોલ્ટ ચોકો મારે છે.
૧.૪ સ્પેંસર જોહનસનનો ચોથો દડો ફિલ સોલ્ટને જેમા એક પણ રન આવતો નથી.
૧.૫ સ્પેંસર જોહનસનનો પાંચમો દડો ફિલ સોલ્ટને જેમા એક પણ રન આવતો નથી.
૧.૬ સ્પેંસર જોહનસનનો છઠો દડો ફિલ સોલ્ટને જેમા લેગ બાયનો એક પણ રન આવે છે.

વૈભવ અરોડા ત્રીજી ઓવર
૨.૧ વૈભવ અરોડાનો પહેલો દડો ફિલ સોલ્ટને જેમા ફિલ સોલ્ટ ચોકો મારે છે.
૨.૨ વૈભવ અરોડાનો બીજો દડો ફિલ સોલ્ટને જેમા ફિલ સોલ્ટ છકો મારે છે.
૨.૩ વૈભવ અરોડાનો ત્રિજો દડો ફિલ સોલ્ટને જેમા એક રન આવે છે.
૨.૪ વૈભવ અરોડાનો ચોથો દડો વિરાટ કોહલીને જેમાં વિરાટ કોહલી ચોકો મારે છે.
૨.૫ વૈભવ અરોડાનો પાંચમો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૨.૬ વૈભવ અરોડાનો છઠો દડો ફિલ સોલ્ટને જેમા ફિલ સોલ્ટ ચોકો મારે છે.

વરુણ ચક્રવર્તી ચોથી ઓવર
૩.૧ વરુણ ચક્રવર્તીનો પહેલો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૩.૨ વરુણ ચક્રવર્તીનો બીજો દડો ફિલ સોલ્ટને જેમા બે રન આવે છે.
૩.૩ વરુણ ચક્રવર્તીનો ત્રિજો દડો ફિલ સોલ્ટને જેમા ફિલ સોલ્ટ ચોકો મારે છે.
૩.૪ વરુણ ચક્રવર્તીનો ચોથો દડો ફિલ સોલ્ટને જેમા ફિલ સોલ્ટ છકો મારે છે.
૩.૫ વરુણ ચક્રવર્તીનો પાચમો દડો ફિલ સોલ્ટને જેમા ફિલ સોલ્ટ ચોકો મારે છે.
૩.૬ વરુણ ચક્રવર્તીનો છઠો દડો ફિલ સોલ્ટને જેમા ફિલ સોલ્ટ ચોકો મારે છે.

સ્પેંસર જોહનસન પાંચમી ઓવર
૪.૧ સ્પેંસર જોહનસન વિરાટ કોહલીને જેમાં વિરાટ કોહલી છકો મારે છે.
૪.૨ સ્પેંસર જોહનસન વિરાટ કોહલીને જેમાં વિરાટ કોહલી છકો મારે છે.
૪.૩ સ્પેંસર જોહનસન વિરાટ કોહલીને જેમા એક પણ રન આવતો નથી.
૪.૪ સ્પેંસર જોહનસન વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૪.૫ સ્પેંસર જોહનસન ફિલ સોલ્ટને જેમા એક પણ રન આવતો નથી.
૪.૬ સ્પેંસર જોહનસન ફિલ સોલ્ટને જેમા ફિલ સોલ્ટ ચોકો મારે છે.

હર્ષિત રાણા છઠી ઓવર
૫.૧ હર્ષિત રાણાનો પહેલો દડો વિરાટ કોહલીને જેમા એક પણ રન આવતો નથી.
૫.૨ હર્ષિત રાણાનો બીજો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૫.૩ હર્ષિત રાણાનો ત્રીજો દડો ફિલ સોલ્ટને જેમા એક પણ રન આવતો નથી.
૫.૪ હર્ષિત રાણાનો ચોથો દડો ફિલ સોલ્ટને જેમાં એક રન આવે છે.
૫.૫ હર્ષિત રાણાનો પાંચમો દડો વિરાટ કોહલીને જેમા બે રન આવે છે.
૫.૬ હર્ષિત રાણાનો છઠો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.

વરુણ ચક્રવર્તી સાતમી ઓવર
૬.૧ વરુણ ચક્રવર્તીનો પહેલો દડો વિરાટ કોહલીને જેમા એક પણ રન આવતો નથી.
૬.૨ વરુણ ચક્રવર્તીનો બીજો દડો વિરાટ કોહલીને જેમાં વિરાટ કોહલી ચોકો મારે છે.
૬.૩ વરુણ ચક્રવર્તીનો ત્રીજો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૬.૪ વરુણ ચક્રવર્તીનો ચોથો દડો ફિલ સોલ્ટને જેમા એક પણ રન આવતો નથી.
૬.૫ વરુણ ચક્રવર્તીનો પાંચમો દડો ફિલ સોલ્ટને જેમાં એક રન આવે છે. અને તેના પચાસ રન પુરા કરે છે.
૬.૬ વરુણ ચક્રવર્તીનો છઠો દડો વિરાટ કોહલીને જેમા એક પણ રન આવતો નથી.

સુનિલ નારણ આઠમી ઓવર
૭.૧ સુનિલ નારણનો પહેલો દડો ફિલ સોલ્ટને જેમાં લેગ બાયનો એક રન આવે છે.
૭.૨ સુનિલ નારણનો બીજો દડો વિરાટ કોહલીને જેમા એક પણ રન આવતો નથી.
૭.૩ સુનિલ નારણનો ત્રીજો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૭.૪ સુનિલ નારણનો ચોથો દડો ફિલ સોલ્ટને જેમાં એક રન આવે છે.
૭.૫ સુનિલ નારણનો પાંચમો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૭.૬ સુનિલ નારણનો છઠો દડો ફિલ સોલ્ટને જેમાં એક રન આવે છે.

વરુણ ચક્રવર્તી નવમી ઓવર
૮.૧ વરુણ ચક્રવર્તીનો પહેલો દડો ફિલ સોલ્ટને જેમા ફિલ સોલ્ટ ચોકો મારે છે.
૮.૨ વરુણ ચક્રવર્તીનો બીજો દડો ફિલ સોલ્ટને જેમા એક પણ રન આવતો નથી.
૮.૩ વરુણ ચક્રવર્તીનો ત્રીજો દડો ફિલ સોલ્ટને જેમા ફિલ સોલ્ટ સ્પેંસર જોહનસનના હાથે કેચ આઉટ થઇ જાય છે.

દેવદત પાડીકલ બેટિંગ કરવા આવે છે.
૮.૪ વરુણ ચક્રવર્તીનો ચોથો દડો દેવદત પાડીકલને જેમા એક પણ રન આવતો નથી.
૮.૫ વરુણ ચક્રવર્તીનો પાંચમો દડો દેવદત પાડીકલને જેમા એક પણ રન આવતો નથી.
૮.૬ વરુણ ચક્રવર્તીનો છઠો દડો દેવદત પાડીકલને જેમાં એક રન આવે છે.

સુનિલ નારણ દશમી ઓવર
૯.૧ સુનિલ નારણનો પહેલો દડો દેવદત પાડીકલને જેમાં એક રન આવે છે.
૯.૨ સુનિલ નારણનો બીજો દડો વિરાટ કોહલીને જેમા એક પણ રન આવતો નથી.
૯.૩ સુનિલ નારણનો ત્રીજો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૯.૪ સુનિલ નારણનો ચોથો દડો દેવદત પાડીકલને જેમાં એક રન આવે છે.
૯.૫ સુનિલ નારણનો પાંચમો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૯.૬ સુનિલ નારણનો છઠો દડો દેવદત પાડીકલને જેમાં દેવદત પાડીકલ ચોકો મારે છે.

વરુણ ચક્રવર્તી અગિયારમી ઓવર
૧૦.૧ વરુણ ચક્રવર્તીનો પહેલો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૧૦.૨ વરુણ ચક્રવર્તીનો બીજો દડો દેવદત પાડીકલને જેમાં એક રન આવે છે.
૧૦.૩ વરુણ ચક્રવર્તીનો ત્રીજો દડો વિરાટ કોહલીને જેમાં વિરાટ કોહલી છકો મારે છે.
૧૦.૪ વરુણ ચક્રવર્તીનો ચોથો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૧૦.૫ વરુણ ચક્રવર્તીનો પાંચમો દડો દેવદત પાડીકલને જેમાં એક રન આવે છે.
૧૦.૬ વરુણ ચક્રવર્તીનો છઠો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.

સુનિલ નારણ બારમી ઓવર
૧૧.૧ સુનિલ નારણનો પહેલો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૧૧.૨ સુનિલ નારણનો બીજો દડો દેવદત્ત પાડિકલને જેમા એક રન આવે છે.
૧૧.૩ સુનિલ નારણનો ત્રીજો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૧૧.૪ સુનિલ નારણનો ચોથો દડો દેવદત્ત પાડિકલને જેમાં દેવદત્ત પાડિકલ રમનદિપ સિંઘના હાથે કેચ આઉટ થૈ જાય છે.
કેપ્ટન રજત પાટીદર બેટિંગ કરવા આવે છે.
૧૧.૫ સુનિલ નારણનો પાંચમો દડો રજત પાટીદારને જેમાં એક પણ રન આવતો નથી.
૧૧.૬ સુનિલ નારણનો છઠો દડો રજત પાટીદારને જેમાં એક રન આવે છે.

હર્ષિત રાણા તેરમી ઓવર
૧૨.૧ હર્ષિત રાણાનો પહેલો દડો રજત પાટીદારને જેમાં એક પણ રન આવતો નથી. 
૧૨.૨ હર્ષિત રાણાનો બીજો દડો રજત પાટીદારને જેમાં એક પણ રન આવતો નથી.
૧૨.૩ હર્ષિત રાણાનો ત્રીજો દડો રજત પાટીદારને જેમાં બે રન આવે છે.
૧૨.૪ હર્ષિત રાણાનો ચોથો દડો રજત પાટીદારને જેમાં એક રન આવે છે.
૧૨.૫ હર્ષિત રાણાનો પાંચમો દડો વિરાટ કોહલીને જેમા વિરાટ કોહલી ચોકો મારીને તેના પચાસ રન પુરા કરે છે.
૧૨.૬ હર્ષિત રાણાનો છ્ઠો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.

સુનિલ નારણ ચૌદમી ઓવર
૧૩.૧ સુનિલ નારણનો પહેલો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૧૩.૨ સુનિલ નારણનો બીજો દડો રજત પાટીદારને જેમા રજત પાટીદાર છકો મારે છે.
૧૩.૩ સુનિલ નારણનો ત્રીજો દડો રજત પાટીદારને જેમા એક રન આવે છે.
૧૩.૪ સુનિલ નારણનો ચોથો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૧૩.૫ સુનિલ નારણનો પાંચમો દડો રજત પાટીદારને જેમા એક રન આવે છે.
૧૩.૬ સુનિલ નારણનો છઠો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.

હર્ષિત રાણા પંદરમી ઓવર
૧૪.૧ હર્ષિત રાણાનો પહેલો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૧૪.૨ હર્ષિત રાણાનો બીજો દડો રજત પાટીદારને જેમાં રજત પાટીદાર ચોકો મારે છે.
૧૪.૩ હર્ષિત રાણાનો ત્રીજો દડો રજત પાટીદારને જેમાં રજત પાટીદાર ચોકો મારે છે.
૧૪.૪ હર્ષિત રાણાનો ચોથો દડો રજત પાટીદારને જેમા બે રન આવે છે.
૧૪.૫ હર્ષિત રાણાનો પાંચમો દડો રજત પાટીદારને જેમાં રજત પાટીદાર ચોકો મારે છે.
૧૪.૬ હર્ષિત રાણાનો છ્ઠો દડો રજત પાટીદારને જેમાં રજત પાટીદાર ચોકો મારે છે.

વૈભવ અરોડા સોળમી ઓવર
૧૫.૧ વૈભવ અરોડાનો પહેલો દડો વિરાટ કોહલીને જેમાં એક રન આવે છે.
૧૫.૨ વૈભવ અરોડાનો બીજો દડો રજત પાટીદારને જેમાં રજત પાટીદાર ચોકો મારે છે.
૧૫.૩ વૈભવ અરોડાનો ત્રીજો દડો રજત પાટીદારને જેમાં રજત પાટીદાર રિંકુ સિંઘના હાથે કેચ આઉટ થૈ જાય છે.
લિયમ લિવિંગસ્ટન બેટિંગ કરવા આવે છે.
૧૫.૪ વૈભવ અરોડાનો ચોથો દડો લિયમ લિવિંગસ્ટનને જેમાં લિયમ લિવિંગસ્ટન ચોકો મારે છે.
૧૫.૫ વૈભવ અરોડાનો પાંચમો દડો લિયમ લિવિંગસ્ટનને જેમાં એક પણ રન આવતો નથી. 
૧૫.૬ વૈભવ અરોડાનો છઠો દડો લિયમ લિવિંગસ્ટનને જેમાં એક રન આવે છે.

સ્પેંસર જોહનસન સત્તરમી ઓવર
૧૬.૧ સ્પેંસર જોહનસનનો પહેલો દડો લિયમ લિવિંગસ્ટનને જેમાં લિયમ લિવિંગસ્ટન છકો મારે છે.
૧૬.૨ સ્પેંસર જોહનસનનો બીજો દડો લિયમ લિવિંગસ્ટનને જેમાં લિયમ લિવિંગસ્ટન ચોકો મારે છે.

રોયલ ચેલેંજર બેંગલુરુ આ મેચ સાત વિકેટે જીતી જાય છે.


TATA IPL 2025 Match 1 Review : TATA IPL 2025 Match 1માં કોલ્કત્તા નાઇટ રાઇડરને રોયલ ચેલેંજર બેંગલુરુ 7 વિકેટે હરાવે છે. જેમાં ક્રુનાલ પંડ્યાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળે છે.


Post a Comment

Previous Post Next Post